સોમનાથ મંદિરમાં હવે 4-D ટેકનોલોજીનો ઉપયોગ થયો શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સોમનાથ મંદિર(Somnath temple)માં હવે 4-ડી ટેકનોલોજી(4-D technology)નો ઉપયોગ શરૂ થયો છે. મંદિરમાં ભક્તો સ્વંયમ શિવલિંગ પર જળાભિષેક કરતા હોય તેવું અનુભવાશે. શ્રાવણ માસના અંતિમ દિવસે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram