વલસાડઃ તિથલ બિચ પર તણાઈ મહિલા, યુવકોએ માનવ સાંકળ રચી બચાવી મહિલાને

Continues below advertisement

વલસાડના તિથલ બીચ પર ફરવા આવેલી એક મહિલાને ખુબ જ નજીક બેસવું ભારે પડી ગયું છે. આ મહિલા દરિયામાં તણાઈ હતી. જેને બચાવવા યુવકોએ માનવ સાંકળ રચીને આ મહિલાને બચાવી લીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram