અમરેલીમાં 5 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, સૌરાષ્ટ્ર સરેરાશ 23 ટકા જ વરસાદ

Continues below advertisement

અમરેલીમાં 5 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા 6 વર્ષમાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો છે. વરસાદ ખેંચતા ખેતીને અસર થઈ છે. સૌરાષ્ટ્ર સરેરાશ 23 ટકા જ વરસાદ થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram