ગાંધીનગર:ટેટ પાસ ઉમેદવારોની ભરતી જાહેર કરવાની માંગ, શિક્ષણમંત્રી પાસે રજૂઆત

Continues below advertisement

ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો ભરતી જાહેર કરવાની માંગ સાથે શિક્ષણમંત્રી પાસે પહોંચ્યા. ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યુ હતું કે, ગુજરાતી માધ્યમની વિધ્યા સહાયક ભરતી જાહેર કરવામાં આવે

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram