સત્યના પ્રયોગો: આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સાથે ખાસ વાતચીત
Continues below advertisement
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સાથે સત્યના પ્રયોગો. 1991 બેચના IAS અધિકારી છે. 15 ઓગસ્ટ 1967માં તેમનો જન્મ થયો હતો. ગોધરાકાંડ સમયે પંચમહાલના કલેક્ટર હતા. જયંતિ રવિ તાલીમ પામેલા ગાયિકા છે. કોરોનાના સૌથી કપરા કાળમાં મોટી જવાબદારી સંભાળી છે. તેઓને બાળકોને ભણાવવાનું ખૂબ જ પસંદ છે.
Continues below advertisement