જાણીતા ભાગવતકાર રમેશભાઇ ઓઝા સાથે સત્યના પ્રયોગો, જુઓ વીડિયો
જાણીતા ભાગવતકાર રમેશભાઇ ઓઝા સાથે સત્યના પ્રયોગો. તેઓ ભાઇશ્રી નામે જાણીતા છે. અમરેલી જિલ્લાના દેવકા ગામે જન્મ થયો. પિતા સાથે ભાગવત ગીતાનો પાઠ કરતા હતા. 1987માં કથા માટે લંડનથી આમંત્રણ મળ્યું હતું. તેઓને ભાગવત આચાર્યનું પુરસ્કાર મળ્યું હતું.