કાળાબજારી, નકલી દવાઓના વેચાણ સામે સરકારે એક્શનમાં, સ્પેશિયલ ટાસ્ક ફોર્સની કરી રચના

નકલી દવાઓ, ઈંજેક્શન અને કાળાબજારી કરનારાઓની હવે ખેર નહીં. આરોગ્ય સાથે ચેડા કરનારાઓને લઈ સરકાર એક્શનમાં આવી છે અને નકલી દવાઓ, ઈંજેક્શન અને કાળાબજારી  રોકવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સન રચના કરી છે.  આરોપીએ સામે પાસા અંતર્ગત કાર્યવાહી કરાશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola