SPGના અધ્યક્ષ લાલજી પટેલ ચૂંટણી નજીક આવતા થયા સક્રિય, શું કરી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 10:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરદાર પટેલ સેવાદળ(Sardar Patel Seva Dal)ના અધ્યક્ષ લાલજી પટેલ ચૂંટણી નજીક આવતા સક્રિય થઈ ગયા છે. લાલજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી કે, પાટીદાર અનામત આંદોલનમાં પાટીદાર ભાઈઓના મૃત્યુ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.