રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા માટે ST બસનો કરાઈ રહ્યો છે ઉપયોગ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય  કરવા માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના ડીસામાં રાજસ્થાનથી એસટી બસમાં  વિદેશી દારૂ ઘુસાડવાનું કાવતરું બહાર આવ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram