આવતીકાલથી હડતાળ પર ઉતરવાની VCE મંડળે ચીમકી ઉચ્ચારી છે. માંગ નહીં સંતોષાય તો VCE મંડળે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. મંડળે ઓનલાઈન કામગીરી નહી કરે તેવું એલાન કર્યું છે.