Diwali 2023 : દિવાળીના તહેવારને લઈને ST વિભાગે વધારાની બસો દોડાવવાનું કર્યું છે આયોજન
Continues below advertisement
દિવાળીના તહેવારને લઈને ST વિભાગે વધારાની બસો દોડાવવાનું કર્યું છે આયોજન...જેની આજથી કરાઈ શરૂઆત...અમદાવાદ વિભાગ કરશે વધારાની 300 બસોનું સંચાલન..શહેરના વિવિધ પોઈન્ટ પર કર્મચારીઓ રહેશે તૈનાત, મુસાફરોને અગવડ ન પડે તેનું રાખશે ધ્યાન. રાજ્યમાં કુલ બે હજાર વધારાની બસો દોડાવાશે.
Continues below advertisement