ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખુ જાહેર કરાયું, જુઓ વીડિયો
રાજ્ય શિક્ષણ બોર્ડે ધો. 10ની પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખુ જાહેર કર્યું હતું. બોર્ડના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના સમયગાળાને લઈ કોઈ રાહત આપવામાં આવી નથી. ધો.10ના વિદ્યાર્થીઓનું પેપર ત્રણ કલાકનું જ રહેશે. હેતુલક્ષી સિવાયના સવાલોમાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો વિકલ્પ અપાશે.