રાજ્યના CM વિજય રૂપાણીએ ડિઝીટલ માધ્યમથી 14 લાખ બાળકોને કર્યા ગણવેશ વિતરણ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 14 લાખ બાળકોને ગણવેશ વિતરણ કર્યો છે. આ કાર્યક્રમ ડિઝીટલ માધ્યમથી યોજાયો છે. સીએમ રૂપાણીએ આ કાર્યક્રમમાં કહ્યું કે, બાળકનો યુનિફોર્મથી આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે છે. સુખી સંપન્ન બાળકોની જેમ ગરીબ બાળકોને પણ ગણવેશ મળે તે જરૂરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Gujarat CM ABP ASMITA Distribution Uniform ABP Live ABP News Live Digital Program