Rajkot: બે શખ્સોએ વેપારીના થેલામાંથી ચલાવી બે લાખ રૂપિયાની લૂંટ, પોલીસે તપાસ કરી શરૂ
રાજકોટ(Rajkot)માં સાધુવાસવાણી રોડ પર બાઈક પર આવેલા શખ્સોએ વેપારીના થેલામાંથી બે લાખ રૂપિયાની લૂંટ(Robbery) ચલાવી છે. સોમવારે સાંજે આ ઘટના બની છે. લૂંટની ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફુટેજ દ્વારા તપાસ શરૂ કરી છે.
Tags :
Gujarati News Rajkot Robbery ABP ASMITA CCTV Footage Police Investigation Complaint Trader ABP Live ABP News Live