મારુ શહેર મારી વાતઃ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયા પાણીની મોટી સમસ્યા છે. રોડ રસ્તા પર ઠેર ઠેર ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવો થાય છે. રખડતા ઢોર રસ્તા પર રહેતા વાહનચાલકોને હાલાકી પડી રહે છે.
Continues below advertisement