રાજકોટઃ દુકાને ખીરુ લેવા ગયેલી સગીરા સાથે આધેડે કર્યા શારિરીક અડપલા, પોલીસે કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2021 01:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના રૈયા રોડ પર દુકાને ખીરુ લેવા માટે ગયેલી 15 વર્ષની સગીરા 51 વર્ષીય આધેડે શારિરીક અડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ છે.રૈયા રોડ પર સદગુરુ કોમ્પલેક્ષમાં પટેલ પ્રોવિઝનનો સંચાલકે સગીરા સાથે શારિરીક અડપલા કર્યા હતા.પોલીસે આરોપીને ઝડપી લીધો છે.