સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી SOP, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચે SOP જાહેર કરી હતી. મતગણતરી કેન્દ્રો પર વિજય સરઘસ કે જાહેર સભા યોજવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્રો પર ટોળા એકત્ર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી હતી
Continues below advertisement