રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણીની આપી મંજૂરી, કેટલા નિયમોનું કરવું પડશે પાલન?,જુઓ ગુજરાતી ન્યૂઝ

કોરોના કાળમાં રાજ્ય સરકારે નિયંત્રણો સાથે ઈદ-એ-મિલાદની ઉજવણીની મંજૂરી આપી છે. જેમાં માત્ર 15 લોકો અને એક વાહનની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે. જેનુ માત્ર દિવસે જ આયોજન કરી શકાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola