ઓમીક્રોન મામલે રાજ્ય સરકાર સજ્જ, મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ઓમીક્રોન મામલે રાજ્ય સરકાર સજ્જ થઇ છે. હાઈરિસ્કવાળા દેશોમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટ કરવાવામાં આવી રહ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ આઈસોલિશન રહેવું પડશે. તમામ યાત્રીના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. શંકાસ્પદ જણાતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
Continues below advertisement
Tags :
Test Gujarati News Gujarat Gujarat News ABP News State State Government ABP Live Desh ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Sajj Asmita Gujarati Communication ABP News