વડોદરા: સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વડોદરાના સાવલીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો. કરજણના ટોલ નાકા પાસેથી આરોપી ઝડપાયો. વિધર્મી યુવકે સગીર પર દુષ્કર્મ આચર્યું હતું. કમાટીબાગ વિસ્તારમાં આ ઘટનાને અંજામ અપાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Vadodara Gujarat News ABP News Accused State Sagira Savli ABP Live Misdemeanor ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Tolnaka