શાળાઓ મર્જ કરવા અંગે RTE ફોરમે કાઢી રાજ્ય સરકારની ઝાટકણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
શાળાઓને મર્જ કરવાના મુદ્દે RTE ફોરમે સરકારને આડેહાથ લીધી છે. ગુજરાત સરકાર વિશ્વ બેન્ક પાસેથી 500 મિલીયન ડોલરની લોન પ્રાથમિક શિક્ષણના સુધારા માટે લઈ રહી છે. આ પ્રોજેક્ટમાં લો પરફોર્મન્સ વાળી શાળા મર્જ કરવામાં આવશે.