નાણાંકીય સંસ્થાઓ પાસેથી સરકારે છેલ્લા બે વર્ષમાં કેટલા કરોડ રૂપિયાની લીધી લૉન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Mar 2021 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાકીય સંસ્થાઓ પાસેથી રાજ્ય સરકાર છેલ્લા 2 વર્ષ માં 7 હજાર 980 કરોડ ની લોન લીધી છે. વર્ષ 2018-19 માં 3,980 કરોડની લોન લીધી જેની સામે 1651 કરોડ ની મુદ્દલ ચૂકવી જ્યારે 757 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છે. તો વર્ષ 2019-20 માં 4 હજાર કરોડની લોન લીધી જેની સામે 1997 કરોડની મુદ્દલ ચૂકવી જ્યારે 882 કરોડ વ્યાજ ચૂકવ્યું છે.