બોગસ બિલિંગ કૌભાંડમાં સ્ટેટ GST વિભાગે ભાવનગરના રોહિત ડાભીની કરી ધરપકડ

Continues below advertisement

બોગસ બિલિંગ કૌભાંડ(bogus billing scam)માં સ્ટેટ જીએસટી વિભાગે(state GST department) વધુ એકની ધરપકડ કરી છે. ભાવનગરના રોહિત ડાભીની જીએસટી વિભાગે ધરપકડ કરી છે. 64 કરોડના ખોટા બિલો બનાવી 11 કરોડની વેરાશાખા પાસઓન કરીને ગુનો આચર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram