છોટાઉદેપુર:ઓરસંગ નદીમાં નવા નીરની આવક, ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
Continues below advertisement
છોટાઉદેપુરની ઓરસંગ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે વહી રહી છે. સારો વરસાદ થવાના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ચેક ડેમ પણ છલકાયાં છે. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અને પાકને નવું જીવન મળ્યું હતું.
Continues below advertisement
Tags :
Chhotaudepur Heavy Rain Floods Orsang River ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV New Water Inflow