2015માં કોગ્રેસને જેવા આશિર્વાદ મળ્યા એવા આ વખતે ન મળ્યાઃ ભરતસિંહ સોલંકી
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા દેખાવો અંગે ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, 2015માં કોંગ્રેસને જેવા આશિર્વાદ મળ્યા હતા કમનસીબે આ વખતે ના મળ્યા. ભાજપે પૈસા, લોભ, લાલચ અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો.
Continues below advertisement