ગુજરાતમાં કોરોનાની વેક્સીનની કિંમતને લઇને નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?
રાજ્યમાં કોરોનાની વેક્સિન નિઃશૂલ્ક આપવાના રાજ્યના આરોગ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે વેક્સીનેશન માટે નાગરિકો પર કોઈ પણ પ્રકારનો બોજ નહીં પડવા દેવાય. કોરોનાની સારવારની જેમ જ વેક્સીનેશનનો ખર્ચ પણ સરકાર ઉપાડશે.