અસ્મિતા વિશેષઃ હિંદુ મંદિર પર હુમલો

Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત શેતાન પાકિસ્તાન એક એવા કાવતરાની જેના કારણ હિંદુઓનો ગુસ્સો સાતમા આસમાને છે.કારણ કે આ પાકિસ્તાને હિંદુઓની આસ્થા પર હુમલો કર્યો છે.પાકિસ્તાનના મૌલવીઓએ મંદિર પર આક્રમણ કર્યું છે.પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર એ હદે વધી ગયો છે કે જેના કારણે હિંદુ સમાજ નારાજ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram