સંભવિત ત્રીજી લહેર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી શું આપ્યું નિવેદન?,જુઓ વીડિયો
Continues below advertisement
સંભવિત ત્રીજી લહેર(third wave) અંગે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)એ નિવેદન આપ્યું છે.મુખ્યમંત્રીએ કહ્યું, રસીકરણ(vaccination) વધુ થાય તેવા પણ સરકાર પ્રયાસ કરી રહી છે. ખંડેરી રેલવે સ્ટેશનને વિકસાવવાનો દાવો પણ તેમણે કર્યો છે.
Continues below advertisement