રાજ્યમાં ડુપ્લીકેટ રાસાણિક દવાના વેપલો કરનાર અંગે કૃષિમંત્રીએ શું આપ્યું નિવેદન?

Continues below advertisement

રાજ્યમાં ડુપ્લીકેટ રાસાયણિક દવા અંગે કૃષિમંત્રીએ કહ્યું કે, ત્રણ વર્ષમાં નકલી દવા બનાવતા લોકોની શાન ઠેકાણે લાવવા સખત કાર્યવાહી કરી છે. અજ્ઞાત વેશમાં રેડ પાડી દવા વેચતા લોકોની શાન ઠેકાણે લાવ્યા છીએ.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram