અસ્મિતા વિશેષ: બ્રાઝિલમાં કુદરત કોપાયમાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્રાઝિલમાં (Brazil) 64 વર્ષમાં દુર્લભ ઘટના જોવા મળી છે. બ્રાઝિલમાં ચારેય બાજુ બરફની ચાદર ફેલાઈ ગઈ છે. બ્રાઝિલમાં અણધર્યો બરફ પડ્યો છે. અહીનું તાપમાન (Minus) માઇનસ 8 પર પહોચી ગયું છે. ગરમીના મૌસમમાં બરફ પડ્યો છે. અને એમેઝોનનું જળસ્તર (Water Level) પણ વધ્યું છે.