સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 5.24 કરોડની ઉચાપતના આરોપીના જામીન કોર્ટે કર્યા રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2020 06:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 5.24 કરોડની ઉચાપતના આરોપીના જામીન કોર્ટે રદ કર્યા હતા. 2018થી 2020 સુધીના નાણા જમા ન કરાવી ઉચાપત કરી હતી.