રાજકોટના પૂર્વ કોર્પોરેટર સંજય ધવા ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો, જુઓ વીડિયો
રાજકોટના પૂર્વ કોર્પોરેટર સંજય ધવાની પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે અટક કરી છે. પૂર્વ કોર્પોરેટર સંજય ધવા રાત્રી કર્ફ્યૂ દરમિયાન બહાર નિકળ્યા હતા અને પોલીસ ચેકિંગમાં એક દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂર્વ કોર્પોરેટરની કાર પણ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.