રાજ્યમાં સોમવારથી ધોરણ 9 અને 11ની શાળાઓ અનલોક થાય તેવી શક્યતા

Continues below advertisement

રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતાં સોમવારથી ધોરણ 9 અને 11ની શાળાઓ અનલોક થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 15 જુલાઈથી કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram