અંબાજી-દાતા રોડ પરની સ્ટ્રીટ લાઈટ શોભાના ગાંઠિયા સમી,જુઓ વીડિયો
અંબાજીમાં યાત્રાળુઓ ફોરલેન માર્ગ પર સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. કરોડોના ખર્ચે બનાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી અહીથી પસાર થતા યાત્રાળુઓ હેરાન થઈ રહ્યાં છે.