ગુજરાત વિધાનસભામાં શાસક પક્ષના દંડક પંકજ દેસાઇએ લોકોને માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Mar 2021 03:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભામાં ભાજપ પક્ષના દંડક પંકજ દેસાઇએ લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હતી. લોકોને માસ્ક ફરજિયાત પહેરવાની પણ અપીલ કરી હતી. તેમણે વીડિયો જાહેર કરી જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લા અને નડિયાદની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે માસ્ક અવશ્ય પહેરીએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ.