કોરોનાની વેક્સિન ન આવે ત્યાં સુધી કોવિડ પ્રોટોકોલનું  ચુસ્ત પાલન જરૂરી: આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે

Continues below advertisement
રાજ્યમાં વેક્સિન લોકોને ક્યારે મળશે.  શું બધા લોકોને વિનામુલ્યે મળશે વેક્સીન ?  વેક્સીન લીધા બાદ કોઈ આડ અસર જણાય તો ?  વેક્સીનની ગુણવત્તા તો યોગ્ય હશે ને ? શું વેક્સિન લીધા બાદ માસ્ક પહેરવામાંથી મુક્તિ મળશે ? શું રાજ્યમાં આવી શકે છે કોરોના ની ત્રીજી લહેર કે પછી ગુજરાત થશે કોરોના મુક્ત ? જાણો આ તમામ સવાલો બાબતે શું કહી રહ્યા છે રાજયના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram