યોગ ગુરુ બાબા રામદેવે  એબીપી અસ્મિતાને શુભેચ્છા પાઠવી

Continues below advertisement
ABP અસ્મિતાના નવા રંગરૂપને લઈ રાજ્યભરના દર્શકો રોમાંચિત થયા હતા. અનેક લોકોએ ચેનલનું નવું રૂપ નિહાળ્યું અને આવકાર્યું હતું. આ પ્રસંગે બાબા રામદેવે પણ એબીપી અસ્મિતાને શુભેચ્છા પાઠવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram