ગુજરાતથી રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો આ વીડિયો જોઇ લો નહીં તો પસ્તાશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતથી રાજસ્થાન ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો આ વીડિયો એકવાર જોઇ લો. રાજસ્થાન સરકારે ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કર્યો છે. 72 કલાક અગાઉ RT-PCR રિપોર્ટ નેગેટીવ હોય તો જ પ્રવેશ અપાશે