ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે
gujarati.abplive.com
Updated at:
02 May 2022 09:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.