ધોરણ-10માં પાસ વિદ્યાર્થીઓ મુંઝવણમાં, સરકાર પાસે શું કરી માંગ?,જુઓ વીડિયો

શાળામાં પ્રવેશ અંગે ધોરણ-10માં પાસ થયેલા વિદ્યાર્થી(Student)ઓ હાલ મુંઝવણ(Confusion)માં છે. શિક્ષણ વિભાગે હજુ સુધી માર્કશીટ(Marksheet), એડમિશન બાબતે કોઈ નિર્ણય કર્યો નથી.વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર માર્કશીટ તૈયાર કરી એડમિશન માટે ગાઈડલાઈન જાહેર કરે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola