દાહોદમાં મિલકતોના સોદામાં આવી તેજી, છેલ્લા એક વર્ષમાં કેટલી કિંમતની મિલકતના થયા સોદા?

Continues below advertisement

દાહોદ(Dahod) જિલ્લામાં બાંધકામ પ્રવૃતિ(Construction Activity) ફરી શરૂ થતા આર્થિક ગતિવિધીમાં તેજી આવી છે. જિલ્લામાં એક વર્ષમાં 936 કરોડની કિંમતની મિલકતના સોદા થયા છે. સાથે જ 50 લાખ રૂપિયાથી વધુની કિંમતની 42 મિલકતોનું ખરીદ વેચાણ થયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram