Ahmedabad: વેક્સિનની અછતથી નાગરિકો પરેશાન, વહેલી સવારથી રસી માટે લગાવી લાંબી કતાર,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad) શહેરમાં રસી(Vaccine)ની અછતની નાગરિકો(Citizens) પરેશાન થયા છે. કામેશ્વર વિદ્યાવિહાર બહાર સવારના છ વાગ્યાથી નાગરિકોની વેક્સિન લેવા માટે લાઈનો લાગી છે. અહીંયા 100 નાગરિકોને જ ટોકન આપવામાં આવતા હોવાથી હાલાકી પડી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram