રાજ્યની યુનિવર્સીટીમાં સામે આવી રહેલા વિવિધ વિવાદો મુદ્દે સામે આવી માહિતી

Continues below advertisement

સરકારી યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્યો મામલે મોટી માહિતી સામે આવી છે. વિવાદિત સિન્ડિકેટ સભ્યોની વિદાઈ થઇ શકે છે. વિવાદિત સિન્ડિકેટ સભ્યોને ફરીથી તક નહિ આપવામાં આવે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram