SUKHRAM RATHVA | કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ કહ્યું, ક્યાંક રંધાયું, કોણે ભલામણ કરી?

SUKHRAM RATHVA | કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ બોડેલી નકલી કચેરીકાંડમાં નિવેદન આપ્યું છે અને આમાં રાજકીય સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ મુદ્દે તપાસની માંગ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola