રાજ્યમાં પહેલી માર્ચથી થશે ઉનાળાની શરુઆત, લોકોને બેવડી ઋતુનો થશે અનુભવ

ફેબ્રુઆરીએ સત્તાવાર શિયાળાની વિદાય થશે અને પહેલી માર્ચથી સત્તાવાર ઉનાળાની શરૂઆત થશે. જો કે આગામી 2 દિવસ રાજ્યમાં 2 થી 4 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને મહત્તમ તાપમાન યથાવત રહેશે જેથી રાજ્યમાં બેવડી સીઝનનો અનુભવ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola