'જુઓ, મારા ગુજરાતના વર્દીવાળા, રાત્રે નિયમો તોડનાર વ્યક્તિને કેક ખવડાવે છે અને એ પણ વર્દીમાં'
Continues below advertisement
ખાનગી હોસ્પિટલમાં વેક્સીનના ભાવનો ભેદભરમ શું છે. વેક્સીન મુદ્દે અંધશ્રદ્ધા ફેલાવનારાઓને પણ પાઠ ભણાવવો જરૂરી છે. યુવાઓએ કોરોનાની રસી આપવાની વલસાડ જિલ્લા ભાજપે માંગ કરી હતી. ગુજરાતમાં 1200 જેટલા કેન્દ્રો પર 18થી 44 વર્ષના લોકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ફરજિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અનેક હોસ્પિટલો પૈસા લઇને રસી આપી રહી છે. તે સિવાય સુરતમાં પણ બુટલેગરો બેફામ બન્યા હતા. રાંદેરમાં બુટલેગરે જન્મદિવસની ઉજવણી કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો. ચલથાણાના બુટલેગરે પણ જન્મદિવસની ઉજવણી કરી હતી.
Continues below advertisement