'તમે એવો કાયદો બનાવી દો કે રાજકીય પાર્ટીઓને બધુ કરવાની છૂટ, સામાન્ય વ્યક્તિઓએ કાંઇ પણ કરતા પહેલા સરકારની મંજૂરી લેવાની'
સુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાવી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે
Tags :
Covid-19 Coronavirus Corona Vaccine Corona Update Corona Cases Update COVID-19 Daily Corona Cases