સુરેન્દ્રનગર: સિનેમા હોલમાં યુવકે મહિલાની છેડતી કરતા મારામારી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Nov 2021 01:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગર: સિનેમા હોલમાં યુવકે મહિલાની છેડતી કરતા મારામારી થઇ હતી. મહિલા અને તેના સાથીદારોએ છેડતી કરનાર યુવકે માર માર્યો હતો. બાદમાં યુવક અને તેના સાથીદારો હથિયાર લઈને આવ્યા હતા. જે દરમિયાન સિનેમા ઘરોમાં નાસભાગ મચી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.