Surendranagar Farmers | સુરેન્દ્રનગરમાં કેજરીવારના સમર્થનમાં ખેડૂતોએ કર્યા ઉપવાસ

સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળી તાલુકાના વેલાળા ગામે અન્નદાતા અનશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુળી, થાનગઢ તાલુકાના ખેડૂતોએ કેજરીવાલને સમર્થન આપ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતોએ એક દિવસના અનશન કાર્યક્રમ જોડાયા હતા અને  લોકતંત્ર બચાવવા માટે ખેડૂતો એ કેજરીવાલના સમર્થન આપ્યું હતું  આગામી સમયમાં ખેડૂતો રોડ ઉપર ઉતરશે તેવી  ચીમકી ઉચ્ચારી પણ ઉચ્ચારી હતી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola