Surendranagar: લીંબડી રાજકોટ હાઈવે પર બાયોડિઝલના1200 લિટરના જથ્થા સાથે ઝડપાયો આરોપી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 06:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર ગેરકાયદેસર બાયોડિઝલ પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપીઓ નેશનલ હાઈવે પર આવેલી અવધ હોટલની બાજુમાં આવેલી ઓરડીમાં પમ્પ મુકી વેચાણ કરતા હતા. અહીંયા રેડ પાડતા 1200 લિટરનો જથ્થો ઝડપાયો છે.